એરટેલ કંપની દ્વારા ભરતી ની જાહેરાત, કુલ 5491 પદો પર ભરતીનુ આયોજન

હેલો નમસ્કાર મિત્રો એરટેલ કંપની દ્વારા ભરતી માટેની સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. અને આ જાહેરાત તેમની ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી બહાર પાડેલ છે.

આ ઓફિસે નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ જુદા જુદા કુલ 5491 પદો પર ભરતીનુ આયોજન કરેલ છે. આ ભરતીમાં ઉમેદવારો પાસે ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે.

અમે તમને આ લેખ દ્વારા airtel કંપની દ્વારા આયોજિત ભરતી વિશેની તમામ માહિતી આપીશું તેથી અંત સુધી જોડાયેલા રહો. જેથી તમે તમામ માહિતી જોઈ ને પોતાની અરજી કરી શકો.

Airtel Company Recruitment 2024

અંતિમ તારીખ કઈ છે?

Airtel કંપની દ્વારા ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે તેમાં જણાવ્યા મુજબ તેમાં ઓનલાઈન મધ્યમાં અરજી કરવાની તારીખ 30 જાન્યુઆરી રાખવામાં આવેલ છે.

ઉમેદવારે સમય મર્યાદા ને ધ્યાનમાં રાખીને આ પદો પર પોતાનું ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. કેમકે આ સમય મર્યાદા પૂર્ણ થતા અરજી કરવાનું ઓનલાઈન પોર્ટલ બંધ કરી દેવામાં આવશે.

વય મર્યાદા કેટલી રહ છે?

જે બી ઉમેદવાર airtel કંપની દ્વારા આયોજિત આ ભરતીમાં અરજી કરવાની છે છે તો તેને જણાવીએ કે તેની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ હોવી જોઈએ અને મહત્તમ 40 વર્ષ રાખવામાં આવેલ છે. આ વય ધરાવતા ઉમ્મીદવાર આ ભરતી માં અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત કેટલી રહેછે આ ભરતી માટે?

જે ઉમેદવાર એરટેલ કંપની ની આ ભરતીમાં અરજી કરવાની છે તો તેને જણાવે કે શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન રાખવામાં આવેલ છે. ઉમેદવારે કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન ડીગ્રી મેળવેલી હોવી જોઈએ તો તે આ ભરતીમાં અરજી કરી શકે છે.

અરજી ફી કેટલી રહેછે આ ભરતી માં ?

મિત્રો તમને જણાવતા ખુબજ આનંદ થાય છે કે Airtel કંપની દ્વારા આયોજિત ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ વર્ગના ઉમેદવાર માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલ નથી

અરજી પ્રક્રિયા કઈ રીતે કરવાની હોય છે?

  • આ ભરતીમાં ઉમેદવારે ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  • અહીં તેના હોમપેજ પર કરિયરનો વિકલ્પ આપેલો હશે તેના પર ક્લિક કરો.
  • અહીં તમને આ ભરતી વિશેની ઓફિશિયલ નોટિફિકેશન મળશે તેને ડાઉનલોડ કરો.
  • આ નોટિફિકેશનમાં જણાવેલ તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચીને ચેક કરો.
  • હવે Apply Now ના ઓપ્શન પર ક્લિક કરો.
  • અહીં માંગવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક ભરો અને જરૂરી દસ્તાવેજ સ્કેન કરી અપલોડ કરો.
  • છેલ્લે અરજી ફોર્મ ભરાઈ ગયા પછી એકવાર ચેક કરી સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ અરજી ફોર્મ ની પ્રિન્ટ આઉટ કાઢી લો.

અરજી કરવામાટેની મહત્વપૂર્ણ લિંક

એરટેલ કંપની ની આ ભરતીમાં અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો
તમામ નવી ભરતીઓઅહીંયા ક્લિક કરો

Leave a Comment