આજ ના બજેટ માં નિર્મલા સીતારમણે આંગણવાડીને લઈ કરી જાહેરાત, આશા બહેનોને આપવામાં આવશે આયુષ્માન યોજનાનો લાભ

નમસ્કાર મિત્રો તમારા બધાનું સ્વાગત છે આ લેખ માં મિત્રો આજ ના બજેટ વિષે આ લેખ માં ચર્ચા કરવાના જઈ રહ્યા છીએ તો ચાલો આજ ના બજેટ માં આશા વર્કર બેનો ને કયો લાભ થયો જોઈએ.

મિત્રો નાણામંત્રીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં હકારાત્મક પરિવર્તન જોવા મળ્યું છે, ભારતના લોકો આશા સાથે ભવિષ્ય તરફ જોઈ રહ્યા છે. લોકોના આશીર્વાદથી, જ્યારે અમારી સરકારે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2014 માં સત્તા સંભાળી, ત્યારે દેશ સબકા સાથ, સબકા વિકાસના મંત્ર સાથે વિશાળ પડકારોનો સામનો કરી રહ્યો હતો.

નાણામંત્રીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં હકારાત્મક પરિવર્તન જોવા મળ્યું છે, ભારતના લોકો આશા સાથે ભવિષ્ય તરફ જોઈ રહ્યા છે. લોકોના આશીર્વાદથી, જ્યારે અમારી સરકારે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2014 માં સત્તા સંભાળી, ત્યારે દેશ સબકા સાથ, સબકા વિકાસના મંત્ર સાથે વિશાળ પડકારોનો સામનો કરી રહ્યો હતો.

Budget 2024

સરકારે તે પડકારોને યોગ્ય રીતે પાર કર્યા. તેમણે કહ્યું કે આપણે ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે તેમના વચગાળાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે તેમની જરૂરિયાતો અને આકાંક્ષાઓ અમારી ટોચની પ્રાથમિકતા છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, લખપતિ દીદીને પ્રમોટ કરવામાં આવશે. પગાર 2 કરોડથી વધારીને 3 કરોડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 9 કરોડ મહિલાઓના જીવનમાં પરિવર્તન આવ્યું છે. સ્વનિર્ભરતા લખપતિ દીદીમાંથી આવી છે. આંગણવાડીના કાર્યક્રમો ઝડપી કરવામાં આવશે. અત્યાર સુધી એક કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં આવી છે.

આ પણ જોવો

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, મિશન ઇન્દ્રધનુષમાં રસીકરણ વધારવામાં આવશે. નવી મેડિકલ કોલેજો ખોલવામાં આવશે. આ માટે કમિટી બનાવશે. આશા બહેનોને પણ આયુષ્માન યોજનાનો લાભ આપવામાં આવશે.

Leave a Comment