દિલ્હી પોલીસ કોન્સ્ટેબલનું પરિણામ જાહેર : Delhi Police Constable Result 2023

હેલો નમસ્કાર મિત્રો, આજનો દિવસ એ લોકો માટે ખુશીનો દિવસ છે જેમણે દિલ્હી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપી હતી. આ ભરતીનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે, આ પરીક્ષા 7547 જગ્યાઓ માટે લેવામાં આવી રહી છે.

જો તમે આ ભરતી માટે પરીક્ષા આપી હોય તો તમે નીચે આપેલ લિંક પરથી પરિણામ જોઈ શકો છો. તો જલ્દી થી તમારા પરિણામ ને તપાસો

Delhi Police Constable Result 2023

Delhi Police Constable Result 2023

દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ ની વર્ષે આ પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં 1લી સપ્ટેમ્બરથી 30મી સપ્ટેમ્બર દરમિયાન દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ માટે અરજીઓ ભરવામાં આવી હતી.

મિત્રો આ ભરતી માટેની પરીક્ષા 14મી નવેમ્બરથી 30મી નવેમ્બર અને 1લી ડિસેમ્બરથી 3જી ડિસેમ્બર દરમિયાન લેવામાં આવી હતી.

આ પરીક્ષાની આન્સર કી 6 ડિસેમ્બરે બહાર પાડવામાં આવી હતી, બાદમાં પરિણામ 31મી ડિસેમ્બર એટલે કે આજે જાહેર કરવામાં આવ્યું હતું.

મિત્રો આ દિલ્હી પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે કુલ પોસ્ટની સંખ્યા 7547 હતી, જ્યારે પુરુષો માટે 5056 પોસ્ટ રાખવામાં આવી હતી,

જે માટે લાયકાત 12મું પાસ અને ડ્રાઇવિંગ લાયસન્સ હતી, જ્યારે 2491 પોસ્ટ મહિલાઓ માટે રાખવામાં આવી હતી, જેના માટે લાયકાત 12મી પાસ હતી.

અને મિત્રો હલજ માંજ આ ભરતી નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જે ને નીચે ની પ્રકિયા થી તમે તમારું પરિણામ ને ચેક કરી શકશો.

દિલ્હી પોલીસ કોન્સ્ટેબલનું પરિણામ કઈ રીતે જોઈ શકાય?

1. પહેલાં, ઓફિશિયલ વેબસાઇટ પર જવા અથવા નીચેના લિંક પર ક્લિક કરવાનો પ્રયાસ કરો.

2. પછી પરિણામ વિભાગમાં જવાનો અથવા દિલ્હી પોલીસ પસંદ કરવાનો પ્રયાસ કરો.

3. આ પછી તમને દિલ્હી પોલીસ પુરુષ અને મહિલા પરિણામ અને કટઓફ જોવાનો આવશ્યકતા છે, જેને તમે ડાઉનલોડ કરવાનો પ્રયાસ કરવો

મહત્વપૂર્ણ લિંક

દિલ્હી પોલીસ કોન્સ્ટેબલનું કટ ઓફ જોવા માટેઅહીંયા ક્લિક કરો
પુરુસો માટે દિલ્હી પોલીસ કોન્સ્ટેબલનું પરિણામ જોવા માટે અહીંયા ક્લિક કરો
છોકરીઓ માટે દિલ્હી પોલીસ કોન્સ્ટેબલનું પરિણામ જોવા માટે અહીંયા ક્લિક કરો

Leave a Comment