હવે ઘરે બેઠા મેળવો ઑનલાઇન બસ પાસ,જાણો અરજી પ્રક્રિયા 

હેલો નમસ્કાર મિત્રો તમારા બધા નું સ્વાગત છે મિત્રો આજ ના આ લેખ માં વિદ્યાર્થીઓ માટે એક ખુશીના સમાચાર છે. જે વિદ્યાથીઓ સ્કૂલ કે કોલેજમાં અભ્યાસ કરે છે તેમના માટે ગૂજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા એક નવી સુવિધા આપવામાં આવશે.

આ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ અને દરેક મુસાફરો માટે બસ પાસની સુવિધા પ્રદાન કરવામા આવે છે.અને તેમા રાહત દર પાસ યોજના રાજ્યના વિદ્યાર્થીઓ માટે લાગુ કરવામા આવે છે.

અને તમને જણાવી દઇએ કે તમારે બસ પાસ મેળવવા માટે બસ ડેપો માં જવાની જરૂર નથી, કેમ કે હવે તમે ઓનલાઇન બસ પાસ કઢાવી શકો છો. આ લેખમાં અમે તમને આ વિશેની જાણકારી આપીશું તેથી અંત સુધી વાંચો.

આવી નવી માહિતી માટે અને અમારા ગ્રુપ માં જોડાવા માટેઅહીંયા ક્લિક કરો

GSRTC online BUS Pass હાઈલાઈટ

યોજનાનુ નામ GDRTC Online Concession Bus Pass 
વિભાગ બંદર અને વાહનવ્યવહાર વિભાગ
પેટા વિભાગ ગૂજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ 
લાભાર્થી મુસાફરો અને વિદ્યાર્થીઓ
સુવિદ્યા બસ કનેકશન પાસ 
અરજી પ્રક્રીયા ઓનલાઇન 
સત્તાવાર વેબસાઇટ https://pass.gsrtc.in 

આવી નવી માહિતી માટે અને અમારા ગ્રુપ માં જોડાવા માટેઅહીંયા ક્લિક કરો

ઓનલાઇન બસ પાસ મેળવવા માટે અરજી કઈ રીતે કરવી?

  • સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ પર ક્લીક કરો જે નીચે આપેલ છે.
  • અહિ તેના હોમપેજ પર ન્યુ પાસ રિક્વેસ્ટ ના વિકલ્પો પર ક્લિક કરો.
  • અહીં આપેલ માહિતી ચેક કરો.
  • અહીં અરજી કરવા માટે ફોર્મ આપેલ છે તેમાં જણાવેલ તમામ માહિતી યોગ્ય રીતે ભરો.
  • અહીં ઓનલાઇન પાસ મેળવવા પેમેન્ટ માટેના ઓપ્શન પર ક્લિક કરો.
  • અને જો રોકડ પૈસા આપવા હોય તો એસટી ડેપોનો સંપર્ક કરો.
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.

આવી નવી માહિતી માટે અને અમારા ગ્રુપ માં જોડાવા માટેઅહીંયા ક્લિક કરો

Leave a Comment