ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 પદો પર ભરતીની જાહેરાત

નમસ્કાર મિત્રો તમારા બધા નું સ્વાગત છે મિત્રો અમારા આ લેખ માં મિત્રો આજે અમે એક નવી ભરતી સાથે તમારી સમક્ષ આવ્યા છીએ. મિત્રો ગૌણ સેવા પસંદગી મંડળ ગુજરાત દ્વારા ભરતી જાહેરાત કરવામાં આવી છે. તો મિત્રો આ લેખ માં તે વિષે તેમને તમામ માહિતી આપવાના છીએ.

મિત્રો આ પોસ્ટ દ્વારા, આ ભરતી વિશે યોગ્યતા, લઘુત્તમ શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજીની મહત્વપૂર્ણ તારીખ અને અરજીની તારીખ જેવી સંપૂર્ણ માહિતી આપવામાં આવશે.અને આ પોસ્ટના અંતે, તમને આ ભરતીની સત્તાવાર સૂચનાની લિંક મળશે, જેના દ્વારા તમે આ માહિતીને વધુ વિગતવાર વાંચી શકો છો. અને ભરતી માટે અપ્લાય કરી શકશો.

GSSSB Recruitment 2024

GSSSB ભરતી માટે હાઈલાઈટ

સંસ્થાGaun seva pasandgi mandal bharti
પોસ્ટકારકુન અને અન્ય
શૈક્ષણિક યોગ્યતાવિવિધ
અરજી કરવાની અંત્તિમ તારીખ31 જાન્યુઆરી 2024
ઓફિસીયલ વેબસાઇટhttps://gsssb.gujarat.gov.in/

અરજી ફી

મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં જે ઉમેદવારો અરજી કરવા ઈચ્છે છે તેમને અરજી ફી તરીકે રૂપિયા 500 ચૂકવવા પડશે.અને જે ઉમેદવારો અનામત વર્ગમાં આવે છે તેમને આ ભરતીમાં અરજી કરવા રૂપિયા 400 અરજી ફી તરીકે ચૂકવવા પડશે. તેમજ આ તમામ અરજી ફી મિત્રો તમારે ઓનલાઈન માધ્યમમાં ભરવાની રહેશે.

કેટલી રહશે શૈક્ષણિક લાયકાત?

જે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવાની ઈચ્છે છે તો તેની શૈક્ષણિક લાયકાત ભારતની સંસદ કે રાજ્યની વિધાનસભાના કાયદા મુજબ સ્થાપિત થયેલી યુનિવર્સિટી કે કેન્દ્રની સંસદ દ્વારા સ્થપાયેલી કોઈ શૈક્ષણિક સંસ્થા અથવા યુજીસી એક્ટ 1856 ના સેક્શન ત્રણ મુજબ યુનિવર્સિટી રૂપે સ્થાપિત થયેલી કોઈ શૈક્ષણિક સંસ્થા માંથી પ્રાઇમરી સબ્જેક્ટ તરીકે આંકડાશાસ્ત્ર એટલે ઇકોનોમિક્સ અથવા ગાણિતિક આંગણા શાસ્ત્ર અથવા તો અર્થશાસ્ત્ર અથવા વાણિજ્ય અર્થશાસ્ત્ર અથવા એપ્લાઇડ અર્થશાસ્ત્ર અથવા ગણિત શાસ્ત્ર અથવા ઇકોનોમેટિક્સ અથવા તો એપ્લાઇડ ગણિતશાસ્ત્ર વગેરેમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવેલો હોવો જોઈએ.

વય મર્યાદા કેટલી હશે?

મિત્રો વય મર્યાદા ની વાત કરીયે તો જે કોઈ ઉમેદવાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ની ભરતી માં અરજી કરવા ઈચ્છે છે તો તેને જણાવીએ કે આ ભરતીમાં અરજી કરવા માટે તેની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 37 વર્ષ હોવી જોઈએ. અને તેની ઉંમરની ગણતરી 16 જાન્યુઆરી 2024 પ્રમાણે કરવામાં આવશે.

પગાર કેટલો મળશે ?

જાહેરાતમાં જણાવ્યા મુજબ આ ભરતીમાં જે ઉમેદવાર ની પસંદગી થશે તેમાં સંશોધન મદદનીશ ક્લાસ-3 ના અધિકારીને પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર રૂપિયા 49,600 અને આંકડા મદદનીશ કલાસ 3 ના અધિકારીને ₹40,800 ફિક્સ પગાર, પાંચ વર્ષ સુધી ચૂકવવામાં આવશે.

નોંધ :

  • ઉમેદવારે 2006 નિયમો મુજબ નિયત થયેલી પરીક્ષા તે ઉત્તીર્ણ થયેલ હોવો જોઈએ.
  • ઉમેદવારને ગુજરાતી ભાષા તેમજ હિન્દી ભાષા તથા ગુજરાતી કે હિન્દી વગેરે ભાષાનું પૂરતું જ્ઞાન મેળવેલું હોવું જોઈએ.
  • જો અરજી કરનાર ઉમેદવાર ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને  ભરતી નિયમ – 1967 ની જોગવાઈ મુજબ પહેલેથી જ ગુજરાત સરકારમાં કોઈ પદ પર સેવા આપી રહ્યો હોય તો તેને અરજી કરવા માટે વય મર્યાદામાં થોડી છૂટ આપવામાં આવશે.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
અમારા ગ્રુપ માં જોડાવા માટેઅહીંયા ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment