વીર નર્મદે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જુદા જુદા પદો પર ભરતી ની જાહેરાત

નમસ્કાર મિત્રો, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ભરતી ની એક જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. અમે તમને આ લેખ દ્વારા ભરતી વિશેની તમામ માહિતી આપીશું તેથી અંત સુધી જોડાયેલા રહો.

Gujarat University Recruitment 2024

ભરતી હાઇલાઇટ્સ

સંસ્થા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી 
પોસ્ટવિવિધ 
વય મર્યાદાન્યુનતમ 18 વર્ષ 
અરજીની તારીખશરૂઆત 31 જાન્યુઆરી 2024-અંતિમ 16 ફેબ્રુઆરી 2024
અરજી ફી ની: શુલ્ક
અરજી પ્રક્રિયાઑનલાઇન 
અધિકૃત વેબસાઈટhttps://vnsgu.ac.in/ 

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા કેટલી છે જુઓ તમામ અહીંયા

પોસ્ટનું નામ
સહાયક એક્યુબેશન સેન્ટર મેનેજર
શૈક્ષણિક સહાયક
વિડિયો રેકોર્ડિંગ પર્સનલ એન્ડ એડિટર
સ્પોર્ટ્સ સંકુલ સહાયક સ્પોર્ટ્સ
સુથાર
ઝેરોક્ષ મશીન ઓપરેટર
પટાવાળા કમ માળી/સફાઈ કામદાર/હેલ્પર
કોમ્પ્યુટર ઓપરેટર
જુનિયર ક્લાર્ક
ક્યુરેટર 
લાઇબ્રેરી આસિસ્ટન્ટ
લેબ આસિસ્ટન્ટ
વાયરમેન
પ્લમ્બર
ટેકનિકલ આસિસ્ટન્ટ
પ્રોગ્રામર ( પરીક્ષા પુલ)
ગ્રાન્ટ કાઉન્સેલર
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
લેબ આસિસ્ટન્ટ કમ જુનિયર ક્લાર્ક
ગ્રાઉન્ડ મેન
હેલ્પર
આયા કમ ઓપરેટર 
પટાવાળા
ટેકનિકલ ક્લાર્ક
જુનિયર ક્લાર્ક
ગૃહમાતા 
લેબ ટેકનિકલ એસસીસ્ટન્ટ
પ્રોગ્રામર
પંપ ઓપરેટર
ટેકનિકલ વોર્ડન 
ટેકનિકલ એડમીન
ઈલેક્ટ્રીક ઈજનેર

વય મર્યાદા કેટલી હશે?

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તો સત્તાવાર જાહેરાતમાં જણાવ્યા મુજબ તેની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ નક્કી કરવામાં આવેલી છે અહીં જાહેરાતમાં ઉમેદવારની મહત્તમ વય મર્યાદા વિશે માહિતી આપવામાં આવી નથી.

અરજી વખત કેટલી ફી ચૂકવી પડછે?

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા ઇચ્છતો હોય તો તેના માટે સૌથી સારી બાબત એ છે કે અહીં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી આપવાની રહેતી નથી. તમામ વર્ગના ઉમેદવારો આ ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા જતો હોય તો તેની શૈક્ષણિક લાયકાત જુદા જુદા પદ માટે જુદી જુદી રાખવામાં આવેલી છે. શૈક્ષણિક લાયકાત વિશે ની સંપૂર્ણ વિગતવાર માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

પગાર કેટલો મળશે?

પોસ્ટનું નામપગાર ધોરણ
સહાયક એક્યુબેશન સેન્ટર મેનેજરરૂપિયા 40,000
શૈક્ષણિક સહાયકરૂપિયા 25,000
વિડિયો રેકોર્ડિંગ પર્સનલ એન્ડ એડિટરરૂપિયા 28,000
સ્પોર્ટ્સ સંકુલ સહાયક સ્પોર્ટ્સરૂપિયા 29,000
સુથારરૂપિયા 18,800
ઝેરોક્ષ મશીન ઓપરેટરરૂપિયા 16,800
પટાવાળા કમ માળી/સફાઈ કામદાર/હેલ્પરરૂપિયા 16,800
કોમ્પ્યુટર ઓપરેટરરૂપિયા 20,000
જુનિયર ક્લાર્કરૂપિયા 20,000
ક્યુરેટર રૂપિયા 20,000
લાઇબ્રેરી આસિસ્ટન્ટરૂપિયા 20,000
લેબ આસિસ્ટન્ટરૂપિયા 20,000
વાયરમેનરૂપિયા 21,800
પ્લમ્બરરૂપિયા 21,800
ટેકનિકલ આસિસ્ટન્ટરૂપિયા 23,000
પ્રોગ્રામર ( પરીક્ષા પુલ)રૂપિયા 32,000
ગ્રાન્ટ કાઉન્સેલરરૂપિયા 40,000
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટરૂપિયા 40,000
લેબ આસિસ્ટન્ટ કમ જુનિયર ક્લાર્કરૂપિયા 20,000
ગ્રાઉન્ડ મેનરૂપિયા 16,800
હેલ્પરરૂપિયા 16,800
આયા કમ ઓપરેટર રૂપિયા 16,800
પટાવાળારૂપિયા 16,800
ટેકનિકલ ક્લાર્કરૂપિયા 20,000
જુનિયર ક્લાર્કરૂપિયા 20,000
ગૃહમાતા રૂપિયા 20,000
લેબ ટેકનિકલ એસસીસ્ટન્ટરૂપિયા 20,000
પ્રોગ્રામરરૂપિયા 20,000
પંપ ઓપરેટરરૂપિયા 21,800
ટેકનિકલ વોર્ડન રૂપિયા 24,000
ટેકનિકલ એડમીનરૂપિયા 31,000
ઈલેક્ટ્રીક ઈજનેરરૂપિયા 35,000

અરજી કરવા માટે જરૂરી ડોકયુમેન્ટ

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • સિગ્નેચર
  • માર્કશીટ
  • ડિગ્રી
  • જાતિનો દાખલો
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • બીજા જરૂરી દસ્તાવે

અરજી કરવાની પ્રક્રિયા

  • આ ભરતીમાં ઉમેદવારે ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • અરજી કરવા માટેની લીંક અમે નીચે જણાવેલી છે.
  • અરજી કરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2024 રાખવામાં આવેલી છે.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
Whatsapp ગ્રુપ માં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment