IDBI બેંક માં 500 થી વધુ જગ્યા માટે ભરતી : @idbibank.in આજે અરજી કરો

નમસ્કાર દોસ્તો તમારા બધા નું સ્વાગત છે અમારા આ લેખ માં મિત્રો હાલ માં IDBI બેંક દ્વારા નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં કુલ 500 જગ્યા પર ભરતી કરવામાં આવશે આ ભરતીમાં જુનિયર આસિસ્ટન્ટ મેનેજર ના પદ પર ખાલી પડેલ જગ્યા પર ભરતી કરવામાં આવશે.

મિત્રો આ ભરતી માં અરજી કરતા પેલા ઉમેદવારે નીચે જણાવેલ ભરતીને લગતી માહિતી અને સુચનાઓનો કાળજીપૂર્વક અભ્યાસ કરી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. સૌથી તાજેતરના અપડેટ્સ મેળવવા માટે સતત માહિતીએપ તપાસવાનું ચાલુ રાખો..

IDBI બેંક ભરતી ની મુખ્ય બાબતો

સંસ્થાનું નામઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા – IDBI
પોસ્ટનું નામજુનિયર આસિસ્ટન્ટ મેનેજર
કુલ જગ્યા500+
છેલ્લી તારીખ26/02/2024
અરજી મોડઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://www.idbibank.in/

પોસ્ટનું નામ

જુનિયર આસિસ્ટન્ટ મેનેજર પદ માટે આ બેન્ક ની ભરતી ને બહાર પાડવામાં આવી છે.

અરજી કરવા માટે છેલ્લી તારીખ કઈ છે?

મિત્રો આ ભરતી માં અંતિમ તિથિ 26/02/2024 છે તો જે ઉમ્મીદવાર ને આ ભરતી માં ફ્રોમ ભરવું હોય એ આ તારીખ પેહલા ફ્રોમ ભરી શકછે.

જગ્યાઓ કેટલી છે?

IDBI બેન્ક ની ભરતી માં કુલ 500 + જેટલી જગ્યાઓ માટે ઉમમીનદવારો ની ભરતી કરવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત શું હોય છે?

આ ભરતી માટે ઉમેદવારે કોઈ પણ માન્ય યુનિવર્સીટી દ્રારા સ્નાતક ની પરિક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે

પગાર કેટલો મળશે ?

મિત્રો આપડે બધી ભરતી ની અરજી કરતી વખત આપણું ધ્યાન પગાર ધોરણ હોય સે પણ મિત્રો આ ભરતી માં પગાર નો કોઈ ઉલ્લેખ થયો નહિ પણ આ વિષે નો છેલ્લો નિર્યણ સત્તાવાર વિભાગ નો રહેશે.

IDBI ભરતી 2024 માટે કેવી રીતે અરજી કરવી ?

  • ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ @ https://www.idbibank.in/ ની મુલાકાત લેવી જોઈએ.
  • https://www.idbibank.in/idbi-bank-careers-current-openings.aspx જાહેરાત શોધો અને ડાઉનલોડ કરો અને યોગ્યતાના માપદંડોને ખૂબ જ કાળજીપૂર્વક તપાસો.
  • ઑનલાઇન એપ્લિકેશન વિભાગમાંથી ઇચ્છિત પોસ્ટ પસંદ કરો અને હવે લાગુ કરો બટન પર ક્લિક કરો.
  • નામ, જન્મ તારીખ, જાતિ, વગેરે જેવી કેટલીક મૂળભૂત માહિતી સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ સાથે રજીસ્ટ્રેશન ભરો.
  • પછી ફોટો, સાઈન અને ફોટો ઓળખ કાર્ડ અપલોડ કરો.
  • છેલ્લે, એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે ડાઉનલોડ કરો અથવા પ્રિન્ટઆઉટ લો.

મહત્વપૂર્ણ લિંક

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

    Leave a Comment