Lakhpati Didi Yojana : બે કરોડ મહિલાઓને લખપતિ બનવાનો મોકો જાનો કેવી રીતે

Lakhpati Didi Yojana : હેલો નમસ્કાર દોસ્તો તમારા બધા નું સ્વાગત છે અમારા આ લેખ માં મિત્રો આ લેખ માં અમે એક નવી યોજના લઇ ને ઉપસ્થિત થયા છીએ મિત્રો તમે અહીંયા આ યોજના વિષે જાણકરી મેળવી શકો છો.

લખપતિ દીદી યોજના સરકાર આપશે બે કરોડ મહિલાઓને લખપતિ બનવાનો મોકો જાનો કેવી રીતે,લખપતિ દીદી યોજના 2023: આ યોજના શું છે, તે ક્યારે શરૂ થઈ, લાભો, લાભાર્થીની યાદી, પાત્રતા, દસ્તાવેજો, ઓનલાઈન અરજી, સત્તાવાર વેબસાઈટ, હેલ્પલાઈન નંબર તમામ માહિતી જાણો નીચે..

Lakhpati Didi Yojana

ભારત દેશમાં અલગ અલગ રાજ્યો દ્વારા મહિલાઓ માટે કલ્યાણકારી યોજના ની શરૂઆત કરવામાં આવી છે જેની માહિતી અત્યારે જ 15 ઓગસ્ટના દિવસે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવી છે આજે આપને વાત કરી રહ્યા છે. લખપતિ દીદી યોજના વિશે

જો તમે લખપતિ દીદી યોજના વિશે જાણવા માંગો છો અથવા તો આ યોજના માટે આવેદન અરજી કરવા માંગો છો તો આ અમારો આ લેખ તમને મદદરૂપ થશે કારણ કે આ લેખમાં અમે તમને જાણકારી આપીશું કે લખપતિ દીદી યોજના શું છે અને આ લખપતી દીદી યોજના માટે અરજી કેવી રીતે કરવી.

લખપતિ દીદી યોજના 2023

યોજના નું નામલખપતિ દીદી યોજના
ક્યારે શરૂ કરવામાં આવી15 ઑગસ્ટ 2023
કોના દ્વારા શરૂ કરવામાં આવીવડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જી એ
યોજનાં નો લાભમહિલા ઓ ને લખપતિ બનાવવા માટે
યોજના નો હેતુમહિલા ઓ ને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે
યોજના નો લાભ કોને મળશેભારત ની મહિલાઓને
સતાવાર વેબસાઇટજલ્દી આવશે
હેલ્પલાઇન નંબરજલ્દી આવશે

લખપતિ દીદી યોજના યોજના કોને કેહવામાં આવેછે?

ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં લખપતિ દીધી યોજના પહેલાથી જ ચાલી રહી છે હવે ભારતના સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા લખપતિ દીદી યોજનામાં લગભગ બે કરોડ મહિલાઓને આ યોજનામાં અંતર્ગત ટ્રેનિંગ આપવાનું લક્ષ રાખવામાં આવ્યું છે

આ યોજના દ્વારા સરકાર દ્વારા આવેદન કરવા વાળી મહિલાઓને પ્લમ્બર ,એલઇડી બલ્બ બનાવવાની, ડ્રોન ચલાવવાની તથા તેને રીપેરીંગ કરવાની ટ્રેનીંગ આપવામાં આવશે 15 મી ઓગસ્ટના દિવસે લાલ કિલ્લા પર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ભાષણ આપવામાં આવ્યું હતું તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આપણા દેશમાં લગભગ બે કરોડ મહિલાઓને લખપતિ બનાવવા માંગુ છું

તેથી હું આ લખપતી દીદી યોજના પર ખાસ ધ્યાન આપું છું વડાપ્રધાન મોદીએ કહ્યું કે જ્યારે હું કોઈ ગામડામાં જાવ છું ત્યારે મને બેંક વાલી દીદી, આંગણવાડી વાળી દીદી, દવા વાળી દીદી મળે છે તેવી જ રીતે ભવિષ્યમાં લખપતી દીદી પણ મળશે કે જેની પાસે લાખો રૂપિયાની સંપત્તિની માલિક હશે

લખપતિ દીદી યોજનાનો હેતુ

આ યોજનામાં માધ્યમથી સરકાર ઈચ્છે છે કે મહિલાઓ નાના-મોટા ઉદ્યોગો વ્યવસાય શરૂ કરે અને તેમના પગ પર ઉભી રહે જેનાથી મહિલાઓ આત્મનિર્ભર બને અને સશક્ત બને

લખપતિ દીદી યોજનાના લાભ

  • અલગ અલગ રાજ્યો દ્વારા રાજ્ય સરકાર દ્વારા પોત પોતાના રાજ્યોમાં લખપતિ દીદી યોજના ચલાવી રહ્યા છે
  • આ યોજનાની વાત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જી એ 15મી ઓગસ્ટ 2023 ના દિવસે લાલ કિલ્લા પર ભાષણ આપતી વખતે દરમ્યાન કંઈ હતી
  • સરકાર દ્વારા આ યોજના ના માધ્યમથી મહિલાઓને લખપતિ બનાવવાનું લક્ષ રાખવામાં આવ્યું છે
  • આ યોજનાના માધ્યમથી મહિલાઓની આવક એક લાખથી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે
  • આ યોજનાના માધ્યમથી બે કરોડથી વધારે મહિલાઓ ને લખપતિ બનાવવામાં આવશે
  • આ યોજનાના માધ્યમથી મહિલાઓને અલગ અલગ વસ્તુઓની ટ્રેનિંગ આપવામાં આવશે જેનાથી તેમને મનગમતી ચીજોમાં પરંગત થઈ શકે
  • આ યોજનામાં મહિલાઓને પ્લમ્બરની એલઇડી બલ્બ બનાવવાની ડ્રોન ચલાવવાની અને તેમને રીપેરીંગ કરવાની ટ્રેનિંગ આપવામાં આવશે
  • લખપતિ યોજના ના માધ્યમથી મહિલાઓ વ્યાપાર કરવામાં આગળ વધવાનું વિચાર શે

લખપતિ દીદી યોજના માટે ડોક્યુમેન્ટ

આ યોજના માટે તમારે નીચે ના ડોક્યુમેન્ટ ની જરૂર પડછે.

  • આધાર કાર્ડ ની ઝેરોક્ષ
  • પાનકાર્ડ ની ઝેરોક્ષ
  • ફોન નંબર
  • ઇમેલ આઇડી
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
whatsapp ગ્રુપ મા જોડાવા માટે અહી ક્લિક કરો

હેલ્પલાઇન નંબર

લખપતિ દીદી યોજનાનો હેલ્પલાઇન નંબર સત્તાવાર વેબસાઈટની જાહેર કર્યા બાદ આપવામાં આવશે એટલે આપણે થોડા સમયની રાહ જોવાની જરૂર છે જેઓ હેલ્પલાઇન નંબર ની જાહેરાત કરવામાં આવે કે પછી તમે તેના પર કોલ કરી મન ફાવે સંપૂર્ણ જાણકારી મેળવી શકો છો.

આશા રાખીએ છીએ કે અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી તમને પસંદ આવી હશે. અને આવીજ સરકારી યોજનઓના વિશે માહિતી વોટસઅપ ગ્રુપ મા મેળવવા માટે અમારા વોટ્સએપ ગ્રુપ મા જોડાઈ જવું. અમારા વોટ્સએપ ગ્રુપ મા જોડાવા માટે ની લિંક નીચે આપેલ છે તેના પર ક્લિક કરી ગ્રૂપ મા જોડાઈ જવાશે

whatsapp ગ્રુપ મા જોડાવા માટે અહી ક્લિક કરો

Leave a Comment