Namo Laxmi Yojana : ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીનીઓને મળશે 50 હજારની સહાય

Namo lakshmi yojana 2024: નમસ્કાર મિત્રો ગુજરાતના નાણામંત્રીએ વિદ્યાર્થીનીઓને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટે નમો લક્ષ્મી યોજના ગુજરાત સરકારે જાહેરાત કરી છે. આ યોજના 02 ફેબ્રુઆરી 2024 ના રોજ, ગુજરાત સરકારે નમો લક્ષ્મી યોજના ગુજરાત માટે 1250 કરોડનું બજેટ પસાર કર્યું.

આ યોજના ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીનીઓ માટે 50,000 રૂપિયા સુધીની નાણાકીય સહાય મળશે. નમો લક્ષ્મી યોજનાનો લાભ મેળવવા માટે અરજદારો સત્તાવાર વેબસાઇટ પરથી ઑનલાઇન અરજી કરી શકે છે જે ટૂંક સમયમાં સક્રિય થશે.

Namo Laxmi Yojana

ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્માણમાં તેઓનું યોગદાન અમૂલ્ય છે. તેમના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા હું “નમો લક્ષ્મી યોજના”ની જાહેરાત કરવામાં આવી છે.  Namo Laxmi Yojana માં શું શું લાભ મળે તેની માહિતી આજે આપણે જાણીશું.

યોજનાનું નામનમો લક્ષ્મી યોજના
કોના દ્વારા શરૂ થઈગુજરાત સરકાર 
કોણ લાભ લઈ શકેગુજરાતની સરકારી અને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ
અરજી પ્રકાર ઓનલાઇન
શિષ્યવૃત્તિ સહાયરૂ. 50000/-
ધોરણ9 થી 12 માટે શિષ્યવૃત્તિ.
અધિકૃત વેબસાઇટ cmo.gujarat.gov.in

  • ધોરણ 9 થી 12 સુધીની મહિલા વિદ્યાર્થીઓને જ શિષ્યવૃત્તિની રકમ મળવા પાત્ર છે.
  • લાભ મેળવનાર અરજદાર ગુજરાતની નાગરિક હોવીજોઈએ.
  •  અરજદાર કોઈપણ માન્ય બોર્ડ સંસ્થામાં અભ્યાસ કરતી હોવી જોઈએ.
  •  અરજદારો પાસે પાછલા વર્ષના પરીક્ષાના ગુણ 65% થી વધુ હોવા જરૂરી છે.

 નમો લક્ષ્મી યોજનાના લાભો

  •  વિદ્યાર્થીનીઓને દર વર્ષે ધોરણ 9 થી 12 સુધી અભ્યાસ માટે 50,000 રૂપિયા સુધી શિષ્યવૃત્તિ લાભ મળશે.
  • ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીનીઓને 10,000 રૂપિયા અને 11મા અને 12માના વિદ્યાર્થીઓને વાર્ષિક 15,000 રૂપિયા મળશે.
  •  અરજદારોને શિક્ષણની સારી ગુણવત્તા માટે નાણાકીય સહાય મળશે.
  •  તેનાથી વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યેની જાગૃતિ વધશે.

નમો લક્ષ્મી યોજના અરજી પ્રક્રિયા કઈ રીતે કરવી?

નમો લક્ષ્મી યોજના 2024 રસ ધરાવતા વિદ્યાર્થીનીઓ નીચે આપેલ સ્ટેપ પ્રમાણે આગળ વધો.

  • નમો લક્ષ્મી યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લ્યો ટૂંક સમયમાં જ માહિતી અહીં ઉપલબ્ધ થઈ જશે.
  • હોમપેજ પર નમો લક્ષ્મી યોજનાની અપડેટ જુઓ.
  •  ત્યારબાદ રજીસ્ટર ઓપ્શન પર ક્લિક કરો.
  • ત્યારબાદ એક અરજી ફોર્મ ખુલશે તેમાં તમારી જરૂરી વિગત અને જરૂર દસ્તાવેજ અપલોડ કરો.
  • ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરો.
  • અરજી સાચવો અને તેની પ્રિન્ટ કાઢી લો.

મહત્વની લિંક

જોવો જાહેરાતઅહી ક્લિક કરો
આવી માહિતી મેળવો તમારા વહાર્ટસપપ માં તે માટે જોઈન કરો અમારું વહાર્ટસપપ ગ્રુપઅહી ક્લિક કરો

Leave a Comment