NDA Recruitment 2024 : નેશનલ ડિફેન્સ એકેડેમી દ્વારા જુદા જુદા 198 થી વધારે પદો પર ભરતી

NDA Recruitment 2024 : હેલો નમસ્કાર મિત્રો નેશનલ ડિફેન્સ એકેડેમી દ્વારા જુદા જુદા પદો પર ભરતી ની જાહેરાત કરેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. નોટિફિકેશન માં જણાવે મુજબ જુદા જુદા 198 થી વધારે પદો પર ભરતીનું આયોજન કરેલું છે. ઉમેદવારે આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.

અહીંયા તમને આ ભારતીને લગતી તમામ કે પોસ્ટનું નામ અને પદોની સંખ્યા, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, જરૂરી દસ્તાવેજ, મહત્વપૂર્ણ લિંક્સ અમે તમને આ લેખ દ્વારા આ ભરતી વિશેની તમામ માહિતી આપીશું.

NDA Recruitment 2024

NDA Recruitment 2024 ઓવરવ્યૂ

સંસ્થાનું નામનેશનલ ડિફેન્સ એકેડેમી
પોસ્ટવિવિધ
પદોની સંખ્યા198+
અરજીની છેલ્લી તારીખ16 ફેબ્રુઆરી 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
ઓફિસિયલ વેબસાઈટhttps://ndacivrect.gov.in/ 

પોસ્ટનું નામ

જેમાં લોવર ડિવિઝન ક્લાર્ક, ડ્રાફ્ટસમેન, સ્ટેનોગ્રાફર, સિનેમા પ્રોજેક્શનિસ્ટ, કુક, કમ્પોઝેટર, ડ્રાઇવર, ટીએ, ફાયરમેન, મલ્ટીંગ સ્ટાફ વગેરે જુદા જુદા પડદો પર ભરતી નું આયોજન કરવામાં આવેલું છે.

પદોની સંખ્યા 

નેશનલ ડિફેન્સ એકેડેમી દ્વારા જુદા જુદા 198 થી વધારે પદો પર ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે.

જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ /પાનકાર્ડ/ ચૂંટણી કાર્ડ
  • સિગ્નેચર
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • જાતિનો દાખલો
  • ડ્રાઇવિંગ લાઇસન્સ

વય મર્યાદા

જે કોઈ ઉમેદવાર નેશનલ ડિફેન્સ એકેડેમી ભરતીમાં અરજી કરવાની છે છે તો તેની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ તેમજ મહત્તમ ઉંમર 27 વર્ષ હોવી જોઈએ. આ ભાઈ મર્યાદામાં આવતો દરેક વ્યક્તિ ભરતીમાં અરજી કરી શકે છે. 

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો જાહેરાતમાં જણાવ્યા મુજબ જુદા જુદા પદો માટે જુદી જુદી રાખવામાં આવેલી છે. જેમાં ધોરણ 10 ધોરણ, 12 અને ગ્રેજ્યુએશન ની ડિગ્રી હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાત વિશેની વિગતવાર માહિતી તમે સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકો છો.

પસંદગી પ્રક્રિયા

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરે છે તો તેની પસંદગી માટે લેખિત પરીક્ષા તેના પછી ટેસ્ટ એના પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફિઝિકલ એક્ઝામિનેશન ના આધારે તેને પસંદ કરવામાં આવશે.

પગાર ધોરણ

તેમજ જે ઉમેદવારની નેશનલ ડિફેન્સ એકેડેમી ભરતીમાં પસંદગી થાય છે તેને સરકારના નિયમો મુજબ માસિક ₹19,900 થી લઈ 81,100 સુધી પગાર આપવામાં આવશે.

NDA Recruitment 2024

 

ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઉમેદવારે ઓનલાઈન મધ્યમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ નેશનલ ડિફેન્સ એકેડેમીની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ.
  • ત્યાં આ ભરતીની નોટિફિકેશન પીડીએફ આપેલી હશે તેને ડાઉનલોડ કરો.
  • તેમાં આપેલી તમામ માહિતી ચેક કરો.
  • હવે એપ્લાય ઓનલાઈન ના વિકલ્પ પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મ માં માંગવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક ભરો.
  • હવે સબમીટ બટન પર ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment