Phone pay Personal Loan: ફોન પે એપ્લિકેશન દ્વારા આવી રીતે મેળવો ₹ 10 હજારથી લઈ ₹ 5 લાખ સુધીની લોન

Phone pay Personal Loan: નમસ્કાર મિત્રો, અત્યારે ઘણા બધા વ્યક્તિઓ ફોન પે એપ્લિકેશન દ્વારા પર્સનલ લોન મેળવી રહ્યા છે. અને એવામાં જો તમે પણ ફોન પે દ્વારા પર્સનલ લોન મેળવવા માટેની જાણકારી પ્રાપ્ત કરી લો છો તો તમે પણ સરળતાથી તેના દ્વારા પર્સનલ લોન મેળવી શકો છો. Phonepe એપ્લિકેશન દ્વારા પર્સનલ લોન મેળવવાની પ્રક્રિયા એકદમ સરળ છે પરંતુ વ્યક્તિઓને તેની જાણકારી ન હોવાથી તેઓ લોન મેળવી શકતા નથી.

Phone pay Personal Loan

તો આ લેખ માં અમે તમને બધીજ માહિતી આપીશું અને સંપૂણ જાણકરી તમને આ લેખ માં આપીશું.

ફોન પે એપ્લિકેશનનો મુખ્ય ઉપયોગ ઓનલાઇન ટ્રાન્જેક્શન કરવા માટે આવે છે તો પણ ઘણા બધા વ્યક્તિઓ આ એપ્લિકેશનનો ઉપયોગ પોતાની અન્ય જરૂરિયાતો માટે પણ કરે છે. કેમ કે તેમાં બીજી પણ સુવિધાઓ આપવામાં આવે છે.

આપણે આ લેખ દ્વારા લોન ની સુવિધા ની જાણકારી મેળવીશું કે ફોન પે દ્વારા પર્સનલ લોન કેવી રીતે મેળવી શકાય છે. તો ચાલો જાણીએ વિસ્તારપૂર્વક ફોન પે એપ્લિકેશન દ્વારા પર્સનલ લોન કેવી રીતે મેળવી શકાય.

Phonepe એપ્લિકેશન દ્વારા રૂપિયા 10000 થી લઈને 5 લાખ સુધીની પર્સનલ લોન વિષે માહિતી

મિત્રો તમને સૌપ્રથમ જણાવી દઈએ કે ફોન પે દ્વારા ડાયરેક્ટ લોન મેળવી શકાય નહીં. કેમકે આ એપ્લિકેશન લોન આપતી નથી પરંતુ ફોન તેમાં બીજી થર્ડ પાર્ટી કંપનીઓ ની મોબાઇલ એપ્લિકેશન છે ,જેના દ્વારા લોન મેળવી શકાય છે. કેટલી બાબતો સે જે અહીંયા તમને બતાવી છે.

પર્સનલ લોન તમે સરળતાથી મેળવી શકો છો અને તેના અંતર્ગત બીજી પણ લોન મેળવી શકો છો. Phonepe એપ્લિકેશન દ્વારા રૂપિયા 10000 થી લઈને 5 લાખ સુધીની પર્સનલ લોન મેળવી શકો છો.

તો તમે પોતાની જરૂરિયાત મુજબ જેટલી રકમની લોન મેળવવા ઈચ્છો છો તે રકમની અરજી કરી શકો છો. અને તે તમારા બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ વાત કરી શકો છો અને પછી સમય મુજબ તે રકમની વ્યાજ દર સાથે ચૂકવી શકો છો.

આ લોન માં વ્યાજ દર કેટલો રહેછે જુઓ અહીંયા

મિત્રો આ લોન માં કેટલા નિયમ છે જે તમે અહીંયા નીચે જોઈ શકો છો. આ નિયમો ધ્યાનમાં રાખ્યા પછી પર્સનલ લોન માટે અરજી કરવાની છે.

 • પર્સનલ લોન ચૂકવવા માટે તમને ઓછામાં ઓછા 3 મહિના અને મહત્તમ 5 વર્ષનો સમય આપવામાં આવશે. જોકે જુદી જુદી એપ્લિકેશનમા પર્સનલ લોન ચૂકવવાનો સમય જુદો જુદો હોય છે.
 • જો વ્યાજ દરની વાત કરીએ તો વાર્ષિક 16% થી 39% છે.
 • જ્યારે પણ તમે ફોન પે એપ્લિકેશન દ્વારા કોઈપણ લોન ફાઇનાન્સ કંપની એપ્લિકેશન ની પસંદગી કરી લોન લેવા માટે અરજી કરશો તો તે સમયે તમને સમય સીમા વ્યાજ દર પ્રોસેસિંગ ફીસ વગેરે માહિતી સ્પષ્ટ રૂપે સ્ક્રીન પર જોવા મળે છે.

અમે તમને પહેલા જણાવ્યું તેમ ફોન પે દ્વારા ડાયરેક્ટ લોન મળતી નથી. Phonepe એપ્લિકેશન દ્વારા તમે જુદા જુદા પર્સનલ લોન બ્રાન્ચ ઇન્ટરનેશનલ એપ, ક્રેડિટ બી એપ, સ્માર્ટ કોઈન જેવી બીજી પણ એપ્લિકેશન છે જેના દ્વારા સરળતાથી લોન લઈ શકાય છે.

લોન મેળવવા માટે તમારે પાનકાર્ડ, આધાર કાર્ડ અને પાસપોર્ટ સાઇઝ ફોટો વગેરેની જરૂર પડશે. આ ડોક્યુમેન્ટ ના આધાર પર તમને પર્સનલ લોન આપવામાં આવશે.

શું મારી પાસેથી કોઈ ફી લેવામાં આવશે?

મહત્વપૂર્ણ: PhonePe લોન અરજીઓની પ્રક્રિયા કરવા માટે વેપારીઓ પાસેથી કોઈ ફી અથવા કમિશન લેતું નથી.

લોન આપતી વખતે લોન આપનાર ભાગીદાર દ્વારા લોનની કુલ રકમમાંથી વન-ટાઇમ પ્રોસેસિંગ ફી કાપી શકે છે. આ ફી તમે પસંદ કરેલા લોન આપનાર ભાગીદાર પર નિર્ભર રહેશે. તમે લોનની વિગતો સ્ક્રીન પર વન-ટાઇમ પ્રોસેસિંગ ફી પણ ચકાસી શકો છો.

વ્યાજ દરની ગણતરી કેવી રીતે થાય છે?

અમારા લોન આપનાર ભાગીદારો વિવિધ આંતરિક પરિબળોને ધ્યાનમાં લઈને વ્યાજ દરની ગણતરી કરે છે. જ્યારે તમે લોન માટે અરજી કરશો ત્યારે તમે દર જોઈ શકશો. વધુ વિગતો માટે લોનની વિગતો અને KFSનો સંદર્ભ લઇ શકો છો.

નોંધ: આ લોનના વ્યાજ દર નક્કી કરવામાં PhonePeની કોઈ ભૂમિકા નથી. તે લોન આપનાર ભાગીદારની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી નક્કી કરવામાં આવે છે. 

મે PhonePe પરથી લીધેલી લોન માટે હું મારું KYC સ્ટેટસ કેવી રીતે ચેક કરું?

જો તમે,

 • તમારું KYC વેરિફિકેશન પૂર્ણ ના કર્યું હોય: તમારી KYC વેરિફિકેશન પ્રક્રિયા ચાલુ રાખવા માટે તમે ઍપની હોમ સ્ક્રીન પર Resume/ફરી શરુ કરો ક્લિક કરી શકો છો.
 • તમારું KYC વેરિફિકેશન સફળ રીતે પૂર્ણ થયું: તમને સીધા લોનની સમીક્ષા કરો સ્ક્રીન પર લઈ જવામાં આવશે.

મારી પાસેથી દંડની ફી તરીકે કેટલી રકમ વસૂલવામાં આવશે?

અમારા ધિરાણ પાર્ટનર દ્વારા જારી કરાયેલા લોનના કરારમાં ઉલ્લેખિત મુજબ તમારી પાસેથી દંડની ફી વસૂલવામાં આવી શકે છે. વધુ વિગતો માટે કૃપા કરીને તમારી લોનનો કરાર ચેક કરો.

ફોન પે એપ દ્વારા લોન કેવી રીતે મેળવવી | Phone pay Personal Loan

લોન મેળવવા માટે, 

 • તમારી PhonePe Business ઍપના હોમ સ્ક્રીન પર દેખાતા બેનરમાં Get Loan/લોન મેળવો પર ક્લિક કરો.
 • તમારી જરૂરિયાતોને અનુરૂપ શ્રેષ્ઠ લોન ઑફર પસંદ કરો.
  નોંધ: તમે તમારી જરૂરિયાતોને આધારે લોનની રકમ બદલી શકો છો અને અનુરૂપ લોનનો સમયગાળો, હપ્તાની સંખ્યા, દૈનિક હપ્તાની રકમ, માસિક વ્યાજ દર, વિતરણની રકમ, પ્રોસેસિંગ ફી અને ચૂકવવાપાત્ર કુલ રકમ આપમેળે અપડેટ થઈ જશે.
 • તમારી વ્યક્તિગત માહિતી એન્ટર કરો, PhonePeના નિયમો અને શરતો સાથે સંમત થાઓ અને Complete KYC/KYC પૂર્ણ કરો પર ક્લિક કરો.
  મહત્વપૂર્ણ: અમે તમારા પૅન કાર્ડ મુજબ અમારા રેકોર્ડમાંથી તમારું નામ અને પૅન નંબર મેળવીશું અને આ વિગતો બદલી શકાશે નહીં.
 • એકવાર તમારું KYC verification અને પૉલિસી ચેક અમારા ધિરાણ આપનાર પાર્ટનર દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ થઈ જાય, પછી તમારી લોનની વિગતો અને વ્યક્તિગત વિગતોની સમીક્ષા કરો અને Continue/કન્ટીન્યુ કરો પર ક્લિક કરો.. 
 • એક મેન્ડેટ સેટ કરો, જેથી કોઈપણ પેન્ડિંગ હપ્તાઓ અને દંડ ચાર્જ  ના પેમેન્ટને ઑટોમેટ કરી શકાય જે તમે અપૂરતા સેટલમેન્ટને લીધે ચૂકી શકો છો. 
 • તમારા લોનના કરાર અને કી ફૅક્ટ સ્ટેટમેન્ટ(KFS)ની સમીક્ષા કરો.
 • જો તમે આમની પાસેથી લોન લીધી હોય,

નોંધ : ફોન પે દ્વારા અલગ અલગ એપ્લિકેશન દ્વારા લોન મેળવવાની પ્રક્રિયા થોડી જુદી જુદી છે તેથી તમને એકદમ સચોટ સ્ટેપ બાય સ્ટેપ જાણકારી આપી શકતા નથી.

એકવાર તમે અરજી પૂર્ણ કરી લો અને ધિરાણ ભાગીદાર લોન મંજૂર કરી દે, તે પછી તમારા સેટલમેન્ટ બેંક એકાઉન્ટમાં લોનની રકમ જમા થવામાં 48 કલાક જેટલો સમય લાગી શકે છે.

Leave a Comment