Rojgar Sangam Yojana Gujarat : બેરોજગારોને 1500 રૂપિયા આપશે સરકાર દર મહિને આપશે

Rojgar Sangam Yojana Gujarat : હેલો નમસ્કાર દોસ્તો, તમારા બધા નું સ્વાગત આ લેખ માં મિત્રો આ લેખ માં આપડે રોજગાર સંગમ યોજના 2024 વિષે તમામ માહિતી આપવાના છીએ, ઉત્તર પ્રદેશ સરકારે હમણાં રોજગાર સંગમ યોજના 2024 શરૂ કરી છે. આ યોજના હેઠળ, ઉત્તર પ્રદેશ સરકાર બેરોજગાર યુવાનોને દર મહિને 500 રૂપિયા આપશે સરકાર. આ યોજના યોગી આદિત્યનાથજી દ્વારા શરૂ કરવામાં આવી છે.

Rojgar Sangam Yojana Gujarat

Rojgar Sangam Yojana Gujarat

યોજનાનું નામરોજગાર સંગમ યોજના 2024
આર્ટિકલનો વિષયગુજરાતી અને English
યોજના વર્ષ2024
લાભાર્થી રાજ્યઉત્તર પ્રદેશ રાજ્ય
યોજનાનો ઉદેશયુવાનોને આર્થિક મદદ કરવી
લાભાર્થી રકમરૂ. 1000 થી રૂ. 1,500
શૈક્ષણિક લાયકાતસ્નાતક થવા માટે + 2
નોંધણી મોડઑનલાઇન

રોજગાર સંગમ યોજના 2024

આ રોજગાર સંગમ યોજના 2024 દ્વારા ઉત્તર પ્રદેશનના બેરોજગાર યુવાનોને આર્થિક મદદ પૂરી પાડવી. જે પણ ઉમેદવારે ધોરણ 12 પાસ અને ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલ બેરોજગાર ઉમેદવારે હોઈ તેને ₹1000 થી ₹1500 સુધીની રકમ આ યોજના હેઠળ આપવામાં આવશે.

યોજનાનો મુખ્ય ઉદેશ

આ યોજનાનો મુખ્ય ઉદેશ ઉત્તર પ્રદેશના બેરોજગાર યુવાનોની નબળી આર્થિક સ્થિતિને કારણે તેઓ સરકારી નોકરી માટે અરજી કરી શકતા નથી. જેના માટે ઘણા ઉમેદવારે સરકારી અથવા ખાનગી બેન્ક માં ધિરાણ લેવું પડતું હોઈ છે, ઉત્તર પ્રદેશમાં સરકારી નોકરીઓ માટે ફોર્મ ભર્યા પછી, ઘણા ઉમેદવારોને અન્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે જેમ કે પરિવહન ખર્ચ, પરીક્ષા આપવાનો ખર્ચ માં સરકાર આ રીતે મદદ કરશે.

રોજગાર સંગમ યોજના મહત્વપૂર્ણ ડોકયુમેન્ટ

  • આધારકાર્ડ ની કોપી
  • 12મા ધોરણનું સર્ટીફીકેટ
  • બેંક એકાઉન્ટ પાસબુક
  • પાસપોર્ટ સાઇઝ ના બે ફોટા

ઓનલાઈન અરજી કઈ રીતે કરવી જુઓ અહીંયા

  • સૌપ્રથમ તો મોબાઈલ / કમ્પ્યુટરના Chrome બ્રાઉઝર માં Www.Google.Co.In માં “sewayojan” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Google Search માં જે રીઝલ્ટ આવે તેમાંથી https://sewayojan.up.nic.in/ પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
  • प्रशिक्षण एवं सेवायोजन निदेशालय ની વેબ સાઇટ https://sewayojan.up.nic.in/ પરથી મેળવી શકાશે.
  • વેબસાઈટ ખોલ્યા બાદ “ન્યૂ એકાઉન્ટ” પર ક્લિક કરવું.
  • જો તમે પહેલા થી રેજિસ્ટર ના હોઈ તો તમારે અહીં નોંધણી કરો પર ક્લિક કરવાનું રહેશે અને તમારું પહેલાથી લોગીન હોઈ તોહ અહીં લોગિન કરો પર ક્લિક કરવાનું રહેશે
  • જ્યાં માંગેલ માહિતી તમારે ભરવાની રહેશે
  • તમારી અરજી ફોર્મ ની ચકાસણી કરવામાં આવશે અને તમારી એપ્લિકેશનની સ્થિતિ વિશે જાણ કરવામાં આવશે.
  • તમારી એપ્લિકેશન ને મંજૂરી મળ્યા પછી, તમારા બેંક ખાતામાં રૂ. 1000 થી રૂ. 1500 સુધીનું બેરોજગારી ભથ્થું જમા થશે.

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ચેનલમાં જોડાઓઅહીં ક્લિક કરો

Leave a Comment